India

મુકેશ અંબાણીએ UK માં 135 વર્ષ જૂનું કન્ટ્રી ક્લબ 593 કરોડમાં લીધું! જાણો શું છે ખાસ આ ઘરમાં.

એક તરફ દેશ કોરોનાની માહામારીમાં ફસાયો છે ત્યારે લાખો લોકો જીવન અને મૃત્યુ ની વચ્ચે જંગ લડી રહ્યા છે તે સમયમાં દેશના એક વ્યક્તિ દિનપ્રતિદિન ધનવાન બની રહ્યો છે. 2020માં પણ મુકેશ અંબાણી ની સંપત્તિમાં સતત વધારો થયો જ્યારે દેશ આર્થિક રીતે નબળો પડ્યો હતો એવા લોકડાઉન સમયમાં મુકેશ અંબાણી સૌથી વધુ ધનવાન બન્યા છે.

ત્યારે કોરોના કહેર વચ્ચે ફરીએકવાર મુકેશ અંબાણી કરોડો રૂપીયાની સંપત્તિ વસાવી છે એ પણ ઇન્ડિયા માં નહીં પરંતુ લંડનમાં ! આ સંપત્તિ વિશે જ્યારે તમે જાણશો ત્યારે ચોકી જશો. Mukesh Ambani એ 113 વર્ષ જૂની UK ની પહેલી Country Club – Stoke Park of $ 79 Million ( 593 Crore) માં ખરીદી લીધું છે.

આ ક્લબમાં કોઈ સામાન્ય નથી પરંતુ 113 વર્ષ પહેલાનું આલીશાન છે આ કલબની અંદર 49 luxury bedrooms અને suites ની સાથે golf course, tennis courts અને 14 acres નું garden પણ છે.ખરેખર હાલમાં જો દેશમાં સૌથી અમિર વ્યક્તિ હોય તો મુકેશ અંબાણી જીવનના તમામ સુખો નાં તેઓ માલિક છે .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!