વધુ એક ક્રિકેટ ના પિતા નુ કોરોના થી થયુ નિધન,
કોરોના કાળો કહેર બની ને વરસ્યો છે અમીર હોય કે ગરીબ એક્ટર હોય કે ક્રિકેટર સૌ કોઈ કોરોના ની ચપેટ મા આવી રહયા છે ચેતન સાકરીયા ના પિતા નુ કોરોના થી નિધન થયુ એ સમાચાર બાદ વધુ એક સમાચાર સામે આવ્યા છે.
ભારતીય ટીમ ને લેખ સ્પીનર પીયુષ ચાવલા ના પિતા પ્રમોદ કુમાર પણ કોરોના ના નો શિકાર બન્યા છે. આ અંગે પીયુષની IPLની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે આ અંગેની જાણકારી આપી હતી. એક ટ્વીટ કરીને મુંબઈ ઈન્ડિયન્સે આ સમાચારા આપ્યા છે આ વખતે પીયુષ ચાવલા આઈ પી એલ મા એક પણ મેચ રમ્યો નહોતો અને તેને મુંબઈ ની ટીમ મા 2.4 કરોડ રૂપિયા આપી ને ખરીદવા મા આવ્યો હતો.
પીયુષ ચાવલા ના પિતા પ્રમોદ કુમાર છેલ્લા કેટલાક દિવસ થી કોરોના સંક્રમીત હતા અને દિલ્હી ની હોસ્પીટલ મા સારવાર હેઠળ હતા પિતાના નિધન બાદ પીયુષે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેના કેપ્શનમાં લખ્યું હતું કે, આજે એમના વગર લાઈફ પહેલા જેવી રહી નથી, આજે મારી તાકાતનો એક સ્તંભ ખરી પડ્યો.