વરરાજા એ કરિયાવર મા લીધી એવી વસ્તુ કે જાણી સૌ કોઈ ચોકી ગયા
હાલ કોરોના કાળ મા લગ્ન પર પણ કોરોના ની ઘણી અસર જોવા મળી છે ઘણા ચોક્કસ નીયમો ને આધીન લોકૉ ને લગ્ન નુ આયોજન કરવુ પડી રહ્યુ છે. યુપી મા એક જોડી એવી રીતે લગ્ન કર્યા કે સૌ કોઈ અંચંબીત થયા અને લોકો એ વખાણ પણ કર્યા.
અસલમાં થાણા કલાન ક્ષેત્રના ગામ સનાયના રહેનારા પુષ્પેન્દ્ર દુબે જે ગામમાં શિક્ષણ સંસ્થા ચલાવે છે. તેના લગ્ન હરદોઈની પ્રિતી તિવારી સાથે નક્કી થયા હતા. આ જોડી એ મંદીર ના સાત ફેરા ફરી ને લગ્ન કર્યા હતા જે માત્ર 17 મીનીટ મા જ પુરા થયા હતા.
આ લગ્ન મા સૌથી મહત્વ ની વાત એ રહિ કે વરરાજા એ દહેજ મા માત્ર એક રામાયણ જ લીધી હતી એ પણ સાસરીયા પક્ષ ના કહેવાથી
પુષ્પેન્દ્ર અને પ્રીતિનું કહેવું છે કે અમે લોકો ઈચ્છીએ છીએ કે બાકીના યુવાનો પણ આ રીતના લગ્નના અનાવશ્યક ખર્ચા અને દહેજથી બચે. જોકે તેમના આ કદમના લોકોએ ઘણા વખાણ કર્યા છે. તેમણે લોકોને અપીલ કરી છે કે બધા લોકો દહેજ વગર અને આવશ્યક ખર્ચમાં લગ્ન કરે જેથી કોઈ પણ પક્ષ પર બોજ ના પડે.