વાયુ સેના નો જવાન શહીદ, પોતાના લગ્ન મા એવો આપ્યો હતો સંદેશ કે
એક ખૂબ ગૌરવશાળી ક્ષણ બની છે, સાથોસાથ કરુણદાયક પણ ઘટનાં છે, જેનાં લીધે સૌ કોઇ શોકયમય વાતાવરણમાં છવાઈ ગયેલું છે.વાયુસેનાનાં ફાયર ફાયટર અભિનવ ચૌધરીનું નિધન થતા પરિવારમાં જાણે દુઃખના દરિયા છવાઈ ગયા હતા, વાત જાણે એમ છે કે,વિમાન ક્રેશ થતા મૃત્યુ થઈ ગયેલું જેના લીધે સૌ કોઇ તેમની વિરતાને સલામ કરે છે. આ યુવાન મેરઠનો છે અને હાલમાં જ 2019માં તેમના લગ્ન થયા હતા.
હાલના સમયના દહેજ રૂપી રાક્ષક અનેક લોકોને ભરખી રહ્યો છે, ત્યારે અનેક લોકો દહેજની લેતા હોય છે ત્યારે આ યુવાને પોતાના લગ્નમાં માત્ર 1 રૂપિયા નું દહેજ લઈને લોકોને એક નવી શીખ આપી હતી. યુવાન અધિકારી પોતાના જીવન માત્રને નિર્મળતા તેમજ લોકોને સરહાનિય સંદેશ જ આપ્યા છે અને લોકોને હંમેશા સકારાત્મક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે.
પોતાના જીવન તેમણે તેનું અડધું આયુખું માત્ર તો દેશની સેવામાં પસાર કરી દીધું હતું અને આ સિવાય તેમણે પોતાના પરિવારની સંભાળ રાખી પરતું સાથોસાથ દેશની પણ એટલી ચિંતા હતી. યુવાન તેના લગ્ન જીવનનું માત્રને હજુ શરૂઆત હતી એ પહેલાં તો આ અકસ્માતમાં થી તે શહીદ થઈ ગયો આપણે સૌ કોઈ આશા રાખીએ કે ઇશ્વડ તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે.