વ્યક્તિના ના પેટ માથી 42 લાખ નુ સોનુ નીકળ્યું! સોના ની તસ્કરી કરવા પેટ મા એવી જગ્યા એ થી સોનુ નાખ્યુ કે….
સ્મગલિંગની એક એવો વસ્તુ છે જેમાં ઘણી બધી ચીજવસ્તુ ઓ ની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામા આવે છે અને જેના થી સ્મગલરો એ તેને પોતાનો ધંધો બનાવી લીધો છે. સ્મગલિંગ ઘણી વખત ટેકસ થી બચવા માટે પણ થતુ હોય છે ત્યારે તાજેતર સ્મગલિંગન નો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણી ને તમે ચોકી જશો.
ઈમ્ફાલ એરપોર્ટ પર એક વ્યક્તિની સોનાની તસ્કરી કરતો પકડાયો છે. આ વ્યક્તિ એવી રીતે સોના નુ સ્મગલિંગ કરતો હતો કે જે જાણીને સૌ કોઈ હેરાન રહી ગયુ અને હાલ ચર્ચા નો વિષય બની ગયો છે. એક એહવાલ મુજબ ઈમ્ફાલથી દિલ્હી જઈ રહ્યો હતો. દિલ્હીમાં સોનાની તસ્કરી થવાની હતી. વ્યક્તિની ઓળખ મોહમ્મદ શરીફના નામથી થઈ છે.
જ્યારે એરપોર્ટ સીકયોરીટી ની નજર આ યુવક સામે પડી તો તેના પર શક ગયો હતો.જયાર બાદ તેની તપાસ કરાતા તે ઘણો ડરી ગયો હતો. જ્યારે બાદ તેને કસ્ટમ ઓફિસર અને CISF દ્વારા તેની ધરપકડ કરવામા આવી હતી. અને તેને ચેક કરતા તેની પાસે થી એવુ કાઈ પણ મળ્યુ નહતુ બાદ મા તેનો એક્સરે કરવામા આવ્યો હતો. જ્યારે એક્સ રે નો રીપોર્ટ આવ્યો ત્યારે અધીકારીઓ પણ ચોકી ગયા હતા.
કેમ કે મોહમ્મદ શરીફ ના પેટ મા કુલ 908 ગ્રામ સોનું પેસ્ટ ના સ્વરુપ મા હતુ. મોહમ્મદ શરીફ ની કડક રીતે પૂછપરછ કરવામા આવતા તણે ગુનો કબુલ્યો હતો અને જણાવ્યું હતુ કે તેણે ચાર ભાગ મા વહેચી ને ગુદા માર્ગ થી નાખ્યુ હતુ. મોહમ્મદ શરીફ મૂળ રીતે કેરળના કોઝિકોડનો રહેવાસી છે. તે ઈમ્ફાલથી દિલ્હી જઈ રહ્યો હતો. અત્યારે પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરીને તેની ગેંગ સુધી પહોંચવાની તૈયારી કરી રહી છે.