શંકરસિંહ વાઘેલા નુ મહત્વ નુ નીવેદન : મારી બંન્ને કૉલેજો કોવીંડ સેન્ટર બનાવવા માટે સોપુ છુ
હાલ દેશ અને દુનિયા માં કોરોના નો કહેર છે આ બધા વચ્ચે ઘણા લોકો આ માનવતા પણ દેખાડી છે અને લોકો મદદ કરવા આગળ આવ્યા અને હાલ ગુજરાત માં પણ પરિસ્થિતિ ખુબ ખરાબ થઇ રહી છે
ત્યારે હોસ્પિટલ માં બેડ ની પણ આછત જોવા મળી રહી છે ત્યારે આવી પરીસ્થીથી માં શંકરસિંહ બાપુ નું મહત્વનું નિવેદન સામે આવ્યું છે બાપુ આ જણાવ્યું કે તેમના ટ્રસ્ટ દ્વારા ચાલતી બંને કોલજો તેવો કોવિડ કેર સેંટર અને કોરન્ટાઇન સેન્ટર માં પરિવર્તિત કરવા માટે તે રાજ્ય સરકાર ને સોંપવા તૈયાર છે.
આ બાબતે તેવો એ સોસીયલ મીડીયા પર પોસ્ટ કરી ને જણાવ્યું હતુંકે ગુજરાત મા કોરોના ની સ્થિતી અતી ગંભીર બની રહી છે ત્યારે આ લડાઈ મા આપણે સૌ સાથે છીએ અને એક નાગરિક તરીકે હુ સરકાર ને મારા ટ્રસ્ટ અને ફાઉન્ડેશન દ્વારા ચાલતી બંને કોલેજો હોસ્પીટલ કે કોરેનટાઈન સેન્ટર મા પરિવર્તીત કરવા સોપુ છુ.