Entertainment

શાકાલાકા બુમ બુમ ના સિતારા મોટા થય ગયા જોવો આજે કોણ કેવું દેખાય છે

રેક બાળકનું સ્વપ્ન હતું કે તેના પાસે એક એવી પેન્સિલ હોય જે તેમની દરેક ઇચ્છાઓ ને પૂર્ણ કરી બતાવે! ખરેખર એ સમયના શકા લકકા બુમ બૂમનાં દરેક પાત્ર યાદગાર છે અને આજે પણ લોકોના દિલોમાં તે વસે છે પરંતુ ચાલો આજે અમે આપને એ જણાવીએ કે હાલમાં આ લોકો શુ કરે છે અને કેવા લાગે છે.

સીરિયલ શકા લકા બૂમ બૂમ એક સમયે બાળકોની પસંદની સિરિયલ હતી.જેમાં કિંજુક વૈદ્ય, જે તેનો મુખ્ય પાત્ર સંજુનું ભજવ્યું હતું. હાલમાં કીજુક અનેક હિન્દી સિરિયલોમાં જોવા મળે છે અને એ જાણીને નવાઈ લાગશે કે 24 વર્ષનો છે થઈ ગયો.

હંસિકા મોટવાણી સારી રીતે ઓળખાઈ ગઈ હશે. હંસિકા મોટવાણી હિન્દી ફિલ્મોની સાથે સાથે તેલુગુ ફિલ્મોમાં પણ જાણીતું નામ બની ગયું છે. તેણે બાળપણમાં ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ અને ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. હંસિકા મોટવાણી હજી પણ ફિલ્મોમાં સક્રિય છે.

ટીટો, મધુર મિત્તલ, આ સિરિયલનો કોમેડી પાત્ર માનવામાં આવે છે. તેણે સ્લમડોગ મિલિયોનેર, વન ટુ કા ફોર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે સીરિયલની સ્ટાઇલિશ છોકરી માનવામાં આવતી સંજના, રીમા વ્હોરાની ભૂમિકા નિભાવી રહી છે.

મોટા થયા પછી પણ તેણે સિરિયલોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. સીરીયલ આ દેસ લાડો નહીં આવે, ભારતનો શૌર્ય પુત્ર – મહારાણા પ્રતાપ, યમ હૈ માં અભિનય કર્યો.

શકા લાકા બૂમ બૂમમાં સૌથી ડરપોક વ્યક્તિની ભૂમિકા ભજવનાર જગ્ગુ અદનાન જે.પી. મોટા થયાની જેમ દેખાય છે સંજુના મિત્ર ઝુમરુને યાદ હશે તે આ આદિત્ય કાપડિયા છે જેમણે આ પાત્ર ભજવ્યું હતું. મોટા થયા પછી પણ તેઓ એકબીજા સાથે પ્યાર હમ, અદાલત, બધે લગે હૈં સિરિયલો કરે છે અને સૂર્યપુત્ર કર્ણમાં કામ કરી ચૂક્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!