Gujarat

સિંહ ને જોઈ ભલભલા નો પરસેવો છૂટી જાય પણ વન રક્ષક મહીલા કોળી રસીલા બેન વાઢેર એ અનેક સિંહ ને બચાવેલા છે

આજે અમે તમને એવી બહાદુર મહીલા વિષે જામવા જઈ રહયા છીએ કે જેમણે બહાદુરી ની મિસાલ કાયમ કરી જે જેમનુ નામ રસીલાબેન વાઢેર છે અને તેવો એ અનેક સિંહ અને દીપડા ના જીવ બચાવ્યા છે અને પોતાના જીવ ની પણ પરવા નથી કરી.

રસીલા બેન વાઢેર ગુજરાતના ગીર નેશનલ પાર્કમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે કાર્યરત છે. અને રસીલાબેન વાઢેર ગીરની સિંહ રાણી તરીકે જાણીતા બન્યા છે રસીલા બેન પ્રથમ મહીલા છે જે રેન્જ ફોરેસ્ટ ઓફીસર તરીકે નિમણૂંક થયા હોય રસીલાબેન વાઢેર એ અત્યાર સુધી મા અનેક સિંહ અને દિપડા ને રેક્યુ કરી બચાવેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!