Entertainment

માત્ર 12 ધોરણ પાસ મહીલા KBC મા 1 કરોડ રુપીઆ જીતી ગઈ જ્યારે 7.5 કરોડ ના સવાલ નો જવાબ……

હાલ ના સમય મા કેબીસી ની 14 મી સિઝન ચાલુ છે. આ વખતે કેબીસીના શો મા ગુજરાતીઓ નો દબદબો જોવા મળી રહ્યો છે આ સિઝન મા ઘણા ગુજરાતીઓ આવ્યા અને લાખો રુપીયા જીતી ને ગયા છે જ્યારે હાલ જ કેબીસી મા એક મહારાષ્ટ્ર ની એક મહીલા એ 1 કરોડ રુપીઆ જીતી ને ચોંકાવી દીધા હતા હવે એ પણ જોવાનું છે કે તે 7.5 કરોડ રુપીઆ ના સવાલ નો જવાબ આપી શકશે કે નહી??

કોન બનેગા કરોડપતિ મા જે મહીલા એ 1 કરોડ રુપીઆ જીતી ચુકી છે તે મહીલાનુ નામ કવિતા ચાવલા છે જેનું મુળ વતનમહારાષ્ટ્રના કોલ્હાપુર તમને જાણી ને નવાઈ લાગશે કે આ મહીલા માત્ર 12 ધોરણ સુધી જ ભણેલી છે છેલ્લા 20 વર્ષ થી તે આ શો મા આવવા માંગતી હતી અને આ શો મા સવાલ ના જવાબ આપવા માટે તે તૈયારી ઓ કરતી હતી જ્યારે આખરે તે કે આ શો પહોંચી પોતાનુ સપનુ પરુ કર્યુ છે.

કવિતાએ એક ઇન્ટવ્યૂમાં કહ્યું હતું, ‘અહીં સુધી આવવા બદલ હું ઘણી જ ખુશ છું. મને મારી જાત પર ગર્વ થઈ રહ્યો છે. હું એક કરોડ જીતનારી પહેલી સ્પર્ધક બની છું. મારો દીકરો વિવેક ને પિતા મારી સાથે મુંબઈમાં છે. મારા પરિવારમાં કોઈને ખ્યાલ નથી કે હું એક કરોડ રૂપિયા જીતી ચૂકી છું. હું ઈચ્છું છું કે તેઓ આ શો જુએ અને તેમને સરપ્રાઇઝ મળે.’

આ શોને કારણે હું સતત વાંચતી હતી. વર્ષ 2000માં જ્યારે આ શો શરૂ થયો ત્યારથી હું આ શોમાં ભાગ લેવા માગતી હતી. ગયા વર્ષે હું ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડ સુધી પહોંચી ગઈ હતી. આ વર્ષે હોટ સીટ પર બેસવાનું મારું સપનું સાકાર થયું. જ્યારે હું મારા દીકરાને ભણાવતી ત્યારે તેની સાથે હું પણ ઘણું બધું શીખતી હતી.’

કવિતાને જ્યારે પૂછવામાં આવ્યું કે તે જીતેલી રકમનું શું કરશે? તો જવાબ આપ્યો હતો, ‘હું દીકરાને વધુ અભ્યાસ માટે વિદેશ મોકલીશ. જો હું સાડા સાત કરોડ રૂપિયા જીતી જઈશ તો મારા માટે બંગલો બનાવીશ ને દુનિયા ફરીશ.’ જો આ એપીસોડ ની વાત કરવા મા આવે તો આવતા સોમવારે અથવા મંગળવારે આ શો નુ પ્રસારણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *